અમદાવાદ મહાનગરપાલીકા ભરતી: AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલીકા એ ગુજરાતની મોટી મહાનગરપાલીકા છે. અમદાવાદ મહાનગરપાલીકા ભરતી 2023 મા વિવિધ 51 જેટલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. જેમા આસી.મેનેજર, આસી.સીટી એંજીનીયર, ડે.સીટી ઇજનેર અને એડીશનલ સીટી ઇજનેર ની જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ભરતીઓની માહિતી જાણીએ.
Table of Contents
અમદાવાદ મહાનગરપાલીકા ભરતી
ભરતી સંસ્થાનું નામ | અમદાવાદ મહા નગરપાલિકા |
ક્ષેત્ર | અમદાવાદ |
સેકટર | મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | આસી.મેનેજર, આસી.સીટી એંજીનીયર, ડે.સીટી ઇજનેર એડીશનલ સીટી ઇજનેર |
વર્ષ | 2023 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | અમદાવાદ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26-4-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ahmedabadcity.gov.in/ |
AMC Recruitment 2023
અમદાવાદ મહા નગરપાલિકા મા નીચેની જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન આપી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવેલ છે.
- આસી.મેનેજર,
- આસી.સીટી એંજીનીયર,
- ડે.સીટી ઇજનેર
- એડીશનલ સીટી ઇજનેર
અમદાવાદ મહાનગરપાલીકા ભરતી અગત્યની તારીખ
- આ તમામ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 26-4-2023 સાંજના 5:30 ક્લાક સુધી છે.
આસીસ્ટન્ટ મેનેજર ભરતી
કુલ ખાલી જગ્યા
આસીસ્ટન્ટ મેનેજરની કુલ 27 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
લાયકાત
આસીસ્ટન્ટ મેનેજર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- ઉમેદવારુ કાનૂની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની એમ.બી.એ. ની ડીગ્રી ધરાવતો હોવો જોઇએ
અથવા
- પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા ઇન બીઝનેશ મેનેજમેન્ટ ની ડીગ્રી નિયત કરેલી માન્યતા પ્રાપ્ત સંસ્થાની ધ્રાવતો હોવો જોઇએ.
અથવા
- ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ડીગ્રી ધરાવતો હોવો જોઇએ.
પગારધોરણ
આસીસ્ટન્ટ મેનેજર ની આ ભરતી માટે લેવલ 9 પે મેટ્રીકસ રૂ. ૫૩૧૦૦-૧૬૭૮૦૦
વયમર્યાદા
આ ભરતી માટે વધુમા વધુ વયમર્યાદા 33 વર્ષ નિયત કરવામા આવી છે
આસી.સીટી એન્જીનીયર ભરતી
કુલ ખાલી જગ્યા
આસી.સીટી એન્જીનીયરની કુલ 15 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
લાયકાત
આસી.સીટી એન્જીનીયર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- બી.ઈ. સીવીલ
- પાંચ વર્ષનો ઇજનેરી કામનો અનુભવ. જેમા 2 વર્ષનો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ હોવો જોઇએ.
પગારધોરણ
આસી.સીટી એન્જીનીયર ની આ ભરતી માટે લેવલ 9 પે મેટ્રીકસ રૂ. ૫૩૧૦૦-૧૬૭૮૦૦
વયમર્યાદા
આ ભરતી માટે વધુમા વધુ વયમર્યાદા 37 વર્ષ નિયત કરવામા આવી છે
ડે.સીટી ઇજનેર ભરતી
કુલ ખાલી જગ્યા
ડે.સીટી ઇજનેરની કુલ 07 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
લાયકાત
ડે.સીટી ઇજનેર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- બી.ઈ. સીવીલ
- 7 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ.
પગારધોરણ
ડે.સીટી ઇજનેર ની આ ભરતી માટે લેવલ 11 પે મેટ્રીકસ રૂ. ૬૭૭૦૦-૨૦૮૭૦૦
વયમર્યાદા
આ ભરતી માટે વધુમા વધુ વયમર્યાદા ૪૦ વર્ષ નિયત કરવામા આવી છે
એડીશનલ સીટી ઇજનેર ભરતી
કુલ ખાલી જગ્યા
એડીશનલ સીટી ઇજનેર ઇજનેરની કુલ 02 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આવેલી છે. જેમા કેટેગરીવાઇઝ જગ્યાઓ જોવા માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરશો.
લાયકાત
એડીશનલ સીટી ઇજનેર ઇજનેર ની ભરતી માટે નીચે મુજબ લાયકાત નક્કી કરવામા આવી છે.
- સીવીલ એંજીનીયરીંગમા ગ્રેજયુએટ
- 15 વર્ષનો ઇજનેરી કામનો અનુભવ.
પગારધોરણ
એડીશનલ સીટી ઇજનેર ઇજનેર ની આ ભરતી માટે લેવલ 13 પે મેટ્રીકસ રૂ. ૧૧૮૫૦૦-૨૧૪૧૦૦
વયમર્યાદા
આ ભરતી માટે વધુમા વધુ વયમર્યાદા ૪૫ વર્ષ નિયત કરવામા આવી છે.
અમદાવાદ મહાનગરપાલીકા ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ahmedabadcity.gov.in/
અમદાવાદ મહાનગરપાલીકા મા કઇ જગ્યાઓ પર આ ભરતી છે ?
આસી.મેનેજર,
આસી.સીટી એંજીનીયર,
ડે.સીટી ઇજનેર
એડીશનલ સીટી ઇજનેર

અગત્યની લીંક
આસી.મેનેજર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
આસી.સીટી એંજીનીયર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
ડે.સીટી ઇજનેર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
એડીશનલ સીટી ઇજનેર નોટીફીકેશન pdf | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |