2000 નોટબંંધી: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી
૨૦૦૦ નોટ : ભારતીય રિઝર્વ બેંકે તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે તે હવે ૨૦૦૦ ની નોટ નુ સર્કયુલેશન બંધ કરવામા આવશે. જો કે લોકોએ આ અંગે ચિંતા કરવાની કે ગભરવાની જરૂર નથી. ૨૦૦૦ ની નોટ ચલણમા માન્ય જ રહેશે. ચાલો જાણીએ કે આ 2000 ની નોટ કઇ રીતે બદલવી ? … Read more